સાડીમાં શ્વેતા તિવારી કમાલ લાગે છે સાડી ક્વિન છે શ્વેતા તિવારી શ્વેતા તિવારી પર દરેક પ્રકારની સાડી સારી લાગે છે સાડીના રંગની સાથે શ્વેતા પોતાના મેકઅપનું ધ્યાન રાખે છે ફિટનેસ ફિક્ર છે શ્વેતા તિવારી શ્વેતાના ઈન્સ્ટાગ્રામ પર 3.6 મિલીયન ફોલોવર્સ છે શ્વેતા ગ્લેમરમાં પોતાની દિકરીને પણ ટક્કર આપે છે શ્વેતાને જોઈને એવું લાગે કે તેના માટે ઉંમર એ ફક્ત એક નંબર છે પીળી સાડીમાં શ્વેતાનો હોટ અંદાજ શ્વેતા સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહે છે