હિના ખાને કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ હિના ખાને ડીપ નેકલાઇન અને થાઇ હાઇ સ્લિટ ડ્રેસ આપ્યા પૉઝ હિના ખાન ફોટોશૂટ બાદ ટ્રૉલર્સના નિશાને પણ આવી ગઇ હતી હિના ખાન થોડાક દિવસો પહેલા જ પરિવારની સાથે ઉમરાહ કરવા મક્કા ગઇ હતી ત્યારથી લોકો એક્ટ્રેસને તેને રિવીલિંગ આઉટફિટ પર કટાક્ષો કરી રહ્યાં છે હિના ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી એકથી ગૉર્ઝિયસ તસવીરો છે હિના ખાનના તમામ લૂક્સ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે ઉમરાહ કર્યા બાદ કેટલાય લોકો તેને રિવીલિંગ આઉટફિટમાં નથી જોવા માંગતા હિના ડીપ નેકલાઇન અને થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે હિનાએ લૂકને હાઇ હીલ્સ, રિંગ્સ અને સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ સાથે પુરો કર્યો છે