હોલિવૂડ એક્ટ્રેસ હોવા ઉપરાંત સલમા હાયેક મોડલિંગ પણ કરે છે

સલમા હાયેક 59 વર્ષની ઉંમરે પણ હોટ લાગી રહી છે

તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

ફેન્સ પણ તેની પોસ્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે

હવે તેણે પોતાના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

જેમાં તે બિકીની પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે

આ તસવીરોમાં અભિનેત્રીનું સ્લિમ અને ટોન ફિગર પણ દેખાઈ રહ્યું છે

આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

સલમા હાયેકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે

(All Photo Instagram)