રિહાના અને તેનો બોયફ્રેન્ડ ટૂંક સમયમાં માતા પિતા બનશે હાલમાં રિહાનાએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં રિહાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે રિહાનાએ આ લેટેસ્ટ ફોટોશૂટ વોહ મેગેજિન માટે કરાવ્યું છે રિહાનાએ ટોપલેસ થઈને કરાવેલા ફોટોશૂટની ચર્ચા ચારે તરફ થઈ રહી છે રિહાના અને રોકીએ ગયા વર્ષે જ પોતાના સંબંધોની સત્તાવાર પુષ્ટી કરી હતી 33 વર્ષિય સિંગર છેલ્લી વાર 2016માં એક આલ્બમમાં જોવા મળી હતી રિહાના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે