દરેક લૂકમાં હરનાઝ સૌને આપે છે માત દેશી કે વેસ્ટર્ન દરેક લૂકમાં દેખાય છે બ્યુટીફુલ ભારતને મિસ યુનિવર્સ 2021માં અપાવી સિદ્ધિ હરનાઝે મેળવ્યું મિસ યુનિવર્સ 2021નું ટાઇટલ દરેક ભારતીય માટે ગૌરવની પળ 2017માં હરનાઝે મિસ ચંદીગઢ બની હતી હરનાઝે સાઉથ આફ્રિકને આપી માત બ્રહ્માંડ સુંદરીનો તાજ પોતાને નામ કર્યો ઉર્વેશી રૌતેલા મિસ યુનિવર્સમાં હતી જજ વિજેતા તરીકે નામ જાહેર થતાં સંધુ રડી પડી હતી.