પેટની ચરબીને આ રીતે કરો દૂર

સતત કલાકો સુધી બેસી ન રહો

આ ફૂડ્સની મદદથી બેલી ફેટ કરો ઓછું

બદામ ફાઇબરથી ભરપૂર છે

તેનાથી પેટ ભરેલું રહે છે

અજમા પાચનતંત્રને દુરસ્ત કરશે



બેલી ફેટમાં અજમાના પાણીનું કરો સેવન

કાકડીમાં 96 ટકા પાણી હોય છે.

કાકડી વિષાક્ત પદાર્થને બહાર કાઢે છે



ટામેટામાં ઓક્સોઓડા નામનું યોગિક છે

જે લોહીમાં મોજૂદ લિપિડને ઓછું કરે છે.