જમ્યાં બાદ થતાં ગેસના ઉપાયો

શું જમ્યા બાદ આપને ગેસ બને છે?

જમ્યાં બાદ થતાં ગેસના ઉપાયો

મેથીના પાણીનો કરો ઉપાય

જમ્યા પહેલા પીવો મેથીનું પાણી

એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી ઉમેરો



આ પાણીને ઉકાળો અને હૂંફાળું થયા બાદ પીવો

આ પાણી ગેસની સમસ્યાથી રાહત આપશે



લીંબુ પાણી પણ આ સમસ્યામાં કારગર