અન્ડર આર્મ્સની કાળાશને આ રીતે કરો દૂર કાચા દૂધને અન્ડર આર્મ્સ પર નિયમિત લગાવો કાકડીનો રસ પણ આ સમસ્યામાં કારગર છે નારિયેળ તેલ લગાવીને આ કાળાશને દૂર કરી શકાય છે. ચણાના લોટ દહીં લગાવવાથી પણ કાળાશ દૂર થાય છે. અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે બેકિંગ સોડો લગાવો સફરજનનો સિરકો લગાવવાથી કાળાશ દૂર થશે.