જમ્યા બાદ છાતીમાં દુખાવો થાય છે તો એસિડ રિફ્લક્સ જવાબદાર ગણી શકાય. આ સમસ્યામાં બદામનું દૂધ પીવો એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો એક ગ્લાસ પાણીમાં એક ચમમી વિનેગાર લો આ ટિપ્સ છાતીમાં દુખાવાથી રાહત આપશે જો ગેસના કારણે છાતીમાં દુખાવો થતો હોય તો અજમા, સંચળ અને વરિયાળી જીરૂના પાવડરનું કરો સેવન હૂંફાળા દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને પીવો આ ટિપ્સ છાતીના દુખાવાથી રાહત આપશે