વાળ માટે ઇંડા અને દહીં ફાયદાકારક

ઇંડા અને દહીં વાળ માટે બેસ્ટ છે.

એગ ડેમેજ વાળને રિપેર કરે છે.

તેમાં બાયોટિન પણ હોય છે

એગની જર્દીમાં પેષ્ટાઇડસ હોય છે

જે વાળ ખરવાની સમસ્યાને કન્ટ્રોલ કરે છે.

એગથી ડ્રેન્ડર્ફ, ડ્રાઇનેસની સમસ્યાને દૂર કરે છે.

દહીંમાં વિટામિન બી-5,વિટામિન-ડી હોય છે

જે વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે.