મેષ
આપના અધુરા કામ પૂર્ણ થતાં સંતોષનો અનુભવ કરશો.


વૃષભ
કોઇ ધાર્મિક સ્થળની યાત્રા થઇ શકે છે.


મિથુન
સમજદારીથી કામ લેશો તો દિવસ શાંતિપૂર્ણ રીત પસાર થશે.


કર્ક
ભવિષ્યને લઇને યોજના બનાવી શકો છો.


સિંહ
આજે જીવન સાથી સાથે મતભેદ રહેશે.


કન્યા
આજે વાણી પર સંયમ રાખવો. નહિ તો મતભેદ અને વિવાદના કારણે માનસિક તણાવ વધશે.


તુલા
ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાની ઇચ્છા હોય તો બિલકુલ અનુકૂળ સમય છે.


વૃશ્ચિક
આર્થિક સ્થિતિ મજબૂત બને છે.


ધનુ
સાવધાની વર્તો, બિઝનેસમાં આર્થિક જોખમ ન ઉઠાવો


મકર
સંતાન સંબંધિત કોઇ મોટો નિર્ણય લઇ શકો છો.


કુંભ
પ્રવાસમાં જઇ રહ્યાં હો તો સ્વાસ્થ્યની પુરતી કાળજી લો.


મીન
વ્યવસાયમાં જો જોખમ ઉઠાવશો તો પણ લાભ જ થશે.