ખૂબ જ સ્ટાઈલિશ છે કિયારા આડવાણી

ફોર્મ્લ લુક્સમાં લાગે છે શાનદાર

આ અંદાજમાં પણ હટકે લાગે છે

સોશિયલ મીડિયા પર ખૂબ લાઈમલાઈટમાં રહે છે

ઇન્ડિયનથી લઈને વેસ્ટર્ન લુકમાં લાગે છે કમાલ

એક્ટ્રેસનો ફ્યૂઝન લુક્સ પણ છે કમાલ

દર વખતે આપે છે સ્ટાઈલીશ ગોલ

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સંબંધને લઈને ચર્ચામાં છે

બન્નેએ સીક્રેટ રાખી છે પોતાની રિલેશનશીપ