બદામ તેલ ત્વચા માટે ઉપકારક છે.



બદામના તેલના મસાજથી થશે ફાયદો



જાણીએ બદામ તેલના મસાજથી શું થશે ફાયદો



સ્કિન પર નેચરલ ગ્લો લાવવામાં કારગર



ડાઘ-ધબ્બા દૂર કરવામાં કારગર બદામ તેલ



બદામના તેલમાં વિટામિન A,E,D, યુક્ત છે



પોટેશિયમ,જિંક, આયરન, મેગેનિઝથી ભરપૂર



શિયાળામાં થતી સ્કિન ડ્રાયનેસથી મળશે છૂટકારો



આંખની નીચેના ડાર્ક સર્કલ થશે દૂર