ડિયાના પેન્ટીએ લેંઘામાં આપ્યા શાનદાર પૉઝ ડિયાનાએ કેમેરાની સામે ફ્લૉન્ટ કર્યુ પરફેક્ટ ફિગર ડિયાનાએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે ફોટોઝમાં ડિયાના પેન્ટી ડીપનેક બ્લાઉઝ પહેરીને દેખાઇ રહી છે આ ડ્રેસને આઇવરી કલરના લેંઘાની સાથે પેર કર્યો છે ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપથી ડિયાનાએ પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે ડિયાનાએ ટ્રેડિશનલ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે ડિયાનાએ કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ ક્લિક કરાવ્યા છે એક્ટ્રેસે આ ડ્રેસમાં લેક્મે ફેશન વીકમાં રેમ્પ વૉક કર્યુ હતુ