નિક્કી તંબોલીનો જન્મ 1996માં મહારાષ્ટ્રમાં થયો નિક્કી તંબોલીએ બૉલીવુડ ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું નિક્કી તંબોલી ‘કંચના-3’ મુવી માટે જાણીતી છે બિગ બોસ-14માં તે સેકન્ડ રનરઅપ રહી હતી તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું ફિયર ફેક્ટર-11માં તે જોવા મળી હતી નિક્કી તંબોલી સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે હાલમાં જ નિક્કીએ બોલ્ડ ફોટો શેર કર્યા છે નિક્કી અવારનવાર ફોટોશૂટ કરાવતી રહે છે