અંકિતા લોખંડે સાડીમાં સુંદર લાગી રહી છે હાલમાં જ તેણે સાડીમાં ફોટો શેર કર્યા મરૂન સાડી અને ગળામાં મોતીના સેટથી અલગ જ દેખાઈ રહી છે હાલમાં જ તે કંગના સાથે જોવા મળી હતી અંકિતાએ હાલમાં જ વિકી જૈન સાથે લગ્ન કર્યા અંકિતાનો પતિ વિકી જૈન એક બિઝનેસમેન છે અંકિતા-વિકીએ 2021માં લગ્ન કર્યા અંકિતા વિકી સાથે બહુ ખુશ છે