એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે અભિનેત્રી ફિટ રહેવા જિમ જાય છે અભિનેત્રીની તસવીરો વાયરલ થાય છે અભિનેત્રીનો જિમ લૂક ચાહકો પસંદ કરે છે જાહ્નવીના જિમ લૂકની તસવીરો ખૂબ વાયરલ થાય છે એક્ટ્રેસ પોતાની ફિટનેસને લઈ જાણીતી છે જાહ્નવી ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટની તસવીરો શેર કરે છે જાહ્નવીના અંદાજને ખૂબ જ પસંદ કરવામાં આવે છે જાહ્નવી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે ચાહકો માટે તેની તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી જિમ લૂકને લઈ ચર્ચામાં