અવનીત કૌરને આજે કોઈ ઓળખની જરૂર નથી અભિનેત્રીએ નાની ઉંમરમાં જ મોટી ખ્યાતિ મેળવી લીધી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં અભિનેત્રી બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે બ્લેક ચશ્મામાં સુંદર લાગી રહી છે અવનીત આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી (All Photo Instagram)