સાપને કાન નથી હોતા



પરંતુ તેઓ કેવી રીતે સાંભળે છે?



ટોક્સિકોલોજીસ્ટ ક્રિસ્ટીના ઝેડેનેકે આ અંગે સંશોધન કર્યું છે.



ક્રિસ્ટીના સમજાવે છે કે સાપના કાન તેના શરીરના બાહ્ય ભાગો નથી.



તે કહે છે કે સાપ બહેરા નથી



તેની સાંભળવાની ક્ષમતા અન્ય શારીરિક ઇન્દ્રિયો કરતાં ઓછી છે.



આ અંગેની માહિતી સ્લોવેનિયા નેશનલ ઝૂની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.



આ વેબસાઈટ મુજબ ભલે સાપને બહારના કાન હોતા નથી



પરંતુ કાનની અંદરના તમામ અંગો તેમાં હાજર છે



સાપની તમામ પ્રજાતિઓ સાંભળવાની ક્ષમતા ધરાવે છે, આ વિશે માહિતી ઉપલબ્ધ નથી.