ચંદ્રમાં માણસોને પહેલાથી જ રસ રહ્યો છે

અનેક લોકોને રાત્રે ચંદ્ર દર્શનનો શોખ હોય છે

ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર ચાંદો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે

લોકોના મનમાં ચાંદાને લઈ અનેક સવાલો છે

પરંતુ ઘણાના મનમાં ચાંદા મામા કેમ ચમકે છે તે પ્રશ્ન છે

હકીકતમાં ચંદ્રની પોતાની કોઈ રોશની નથી હોતી

ધરતીથી ચંદ્ર લાખો કિલોમીટર દૂર છે

ચંદ્ર પર કોઈ વાતાવરણ હોતું નથી

રાતના સમયે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સાથે ટકરાઈને ધરતી પર પહોંચે છે

સૂર્યના પ્રકાશના કારણે જ આપણને ચંદ્ર ચમકતો જોવા મળે છે