અશોક ચક્રનો રંગ વાદળી કેમ છે? રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો દેશના ગૌરવનું પ્રતિક છે ત્રિરંગો દેશની વિવિધતામાં એકતા દર્શાવે છે ત્રિરંમામાં અશોક ચક્રનું પણ વિશેષ મહત્વ છે અશોક ચક્રની સ્થાપના સમ્રાટ અશોકે વારાણસીમાં સારનાથ ખાતે કરી હતી. અશોક ચક્રમાં બનેલો સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે અશોક ચક્રનો વાદળી રંગ આકાશ, મહાસાગર અને સાર્વત્રિક સત્યનું પ્રતીક છે અશોક ચક્રના 24 સ્પોક્સ મનુષ્યના 24 ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. આઝાદી પહેલા તિરંગામાં ચક્રને બદલે ચરખો હતો. ત્રિરંગાને 22 જુલાઈ 1947ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજનો દરજ્જો મળ્યો હતો