ઈસરોએ ફરી એક વખત અંતરિક્ષમાં પોતાની છાપ છોડી છે

ભારતનો ઝંડો હવે ચંદ્ર પર પણ લહેરાશે

આવો જાણીએ આ મિશનમાં થયેલા ખર્ચ અંગે

ઈસરોએ આ મિશન પર આશરે 615 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે

લોન્ચ વ્હીકલ એટલે કે રોકેટ પર 365 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે

લેંડર અને રોવર પર 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે

જો ચંદ્રયાન 3 ની તુલના નાસા સાથે કરીએ તો

નાસા પણ મિશન મૂન 2025માં કરવાનું છે



તેનો કુલ ખર્ચ આશરે 93 બિલિયન ડોલર આવશે

નાસા મિશનનો ખર્ચ આશરે 7,62,226 કરોડ રપિયા છે

જે ચંદ્રયાન-3ના ખર્ચની તુલનામાં 1250 ગણો છે