ચીન દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ચીન દુનિયામાં બીજો સૌથી મોટો સુપરપાવર દેશ છે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને ખૂબ પ્રગતિ કરી છે આજે ચીનની પ્રોડક્ટ દુનિયામાં મોટાભાગના દેશમાં મળી જાય છે ચીનની સરકારે વિકાસની આગળ ધર્મને ક્યારે આગળ આવવા દીધો નથી ચીનમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે તે સિવાય ચીનમાં મુસ્લિમોની પણ વસ્તી ખૂબ છે ચીનમાં હિંદુઓની સંખ્યા ઘણી ઓછી છે ચીનમાં હિંદુઓની વસ્તી 13 લાખ છે તેમાંના મોટાભાગના લોકો ભારત જેવા દેશોમાંથી આવીને અહી વસ્યા છે.