સાઉદી અરેબિયા મધ્ય પૂર્વમાં સ્થિત એક મુસ્લિમ દેશ છે અહીં દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે આ દેશમાં દારૂના ઉત્પાદનથી લઈને વેચાણ અને પીવા સુધીની દરેક વસ્તુ પર પ્રતિબંધ છે. આ દેશમાં દારૂ સાથે પ્રવેશવા પર પ્રતિબંધ છે અહીં એરપોર્ટ પર સામાનની કડક તપાસ થાય છે આ દેશમાં દારૂ પીતા પકડાય તો કડક સજા થાય છે શરિયા કાયદા અનુસાર મુસ્લિમો માટે દારૂ પીવા પર પ્રતિબંધ છે. જો અહીં દારૂ પીતા પકડાય તો તમારે લાંબા સમય સુધી જેલમાં રહેવું પડી શકે છે. આરોપીઓને કોરડા મારવાની પણ જોગવાઈ છે. પ્રવાસીઓએ પણ આ આદેશનું પાલન કરવું પડશે.