ચંદ્રયાન-3ની સફળત પર દરેક લોકો ઈસરોની પ્રશંસા કરી રહ્યા છે

આ પહેલા પણ ઈસરોએ અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે

ઈસરો 34 દેશોના 424 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા છે

2017માં ઈસરોએ એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો હતો

શું તમે જાણો છો પાકિસ્તાનની સ્પેસ એજન્સીએ કેટલા સેટેલાઈટ છોડ્યા છે?

પાકિસ્તાનની સ્પેસ એજન્સીનું નામ SUPARCO છે

જેનું પૂરું નામ સ્પેસ એન્ડ અપર એટમોસફેયર રિસર્ચ કમિશન છે



તેની સ્થાપના ઈસરોના આઠ વર્ષ પહેલા 1961માં કરવામાં આવી હતી

પાકિસ્તાને 62 વર્ષમાં માત્ર 5 સેટેલાઈટ છોડ્યા છે