ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ખૂબ જ સુંદર છે



હસીન જહાં અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.



તેના દ્વારા શેર કરાયેલી તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.



હસીન જહાં વેસ્ટર્ન કે ટ્રેડિશનલ બંને પોશાકમાં કહેર વર્તાવતી જોવા મળે છે.



શમી અને હસીન જહાં પહેલી વાર વર્ષ 2012માં મળ્યા હતા



બંનેની મુલાકાત IPL દરમિયાન થઈ હતી



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હસીન જહાંને પહેલીવાર જોયા બાદ શમી તેના પ્રેમમાં પડી ગયો હતો.



જે બાદ શમી અને હસીન જહાંએ 2014માં લગ્ન કર્યા હતા.



અને વર્ષ 2015માં હસીન જહાંએ પુત્રીને જન્મ આપ્યો હતો.



તે પછી, વર્ષ 2017 થી બંને વચ્ચે અણબનાવ શરૂ થયો, ત્યારથી આજ સુધી હસીન જહાં શમી પર આરોપ લગાવતી રહે છે.