આકાશમાંથી ત્રાટકતી વીજળીમાં કેટલો કરંટ હોય છે, તે ક્યારેય વિચાર્યું છે તમે વારંવાર વીજળી પડવાની ઘટના અંગે સાંભળતા હશો અનેક જગ્યાએ વીજળી ભારે તબાહી મચાવે છે આ વીજળી આપણા ઘરમાં આવતી વીજળીથી અલગ હોય છે આપણા ઘરમાં 120 વોલ્ટની વીજળી આવે છે આકાશમાંથી ત્રાટકતી વીજળી 100 પાવરહાઉસથી પણ વધારે હોય છે જેમાં આશરે 10 કરોડ વોલ્ટથી વધારે કરંટ હોય છે આ કારણે તે ખૂબ ખતરનાક સાબિત થાય છે તે એટલી ખતરનાક હોય છે કે એક જ વખતમાં સમગ્ર જંગલમાં આગ લગાવી શકે છે તેની લંબાઈ 4 થી 5 કિલોમીટરની હોય છે