પ્રખ્યાત કથાકાર જયા કિશોરીનું સાચું નામ જયા શર્મા છે. જયા શર્મામાંથી તે જયા કિશોરી કેવી રીતે બની? તેણીને તેના ગુરુ પાસેથી કિશોરીનું બિરુદ મળ્યું હતું જે પછી તે આ નામથી ફેમસ થઈ ગઈ આજે તેને ઘરે પણ જયા કિશોરી કહેવામાં આવે છે. તેમના ગુરુ પંડિત ગોવિંદરામ જી મિશ્રાએ તેમને કિશોરી જીનું બિરુદ આપ્યું હતું. લોકો ઘણી વાર પૂછતા કે શું તે સાધ્વી છે? તે કહે છે કે તે સાધ્વી કે સંત નથી તે કહે છે કે તે લગ્ન કરીને સેટલ થઈ જશે તેણે ગૃહસ્થ જીવન જીવવું છે.