રવિના ટંડનનું વધુ એક લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ રવિના ટંડને સેક્સી હૉટ લૉન્ગ ડ્રેસ પહેરીને કરાવ્યુ શાનદાર ફોટોશૂટ રવિના ટંડને બ્રાઉન કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં આપ્યા પૉઝ 48 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ ફિટનેસ અને હૉટનેસ મામલે યંગ એક્ટ્રેસને આપે છે ટક્કર રવિના ટંડને આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે રવિના ટંડન બૉલીવુડની સાથે સાઉથ ઇન્ડ્સ્ટ્રીમાં પણ એક્ટિવ છે તાજેતરમાં જ કેજીએપ ચેપ્ટર 2માં રવિના ટંડનનો જલવો જોવા મળ્યો હતો રવિના ટંડન હવે આગામી ફિલ્મ ગુલછડીને લઇને પણ ચર્ચામાં છે રવિના ટંડન અવારનવાર પોતાના ફોટોશૂટથી ચર્ચામાં રહે છે