ફેફસાને સ્વસ્થ રાખવાના આ છે ઉપાય ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આટલું કરો અખરોટનું સેવન ફેફસાંને હેલ્ધી બનાવે છે. વિટામિન સી યુક્ત ફ્રૂટ્સનું કરો સેવન સફરજનનું સેવન પણ ફેફસાંને મજબૂત કરે છે. જાંબુના પાનનો ઉકાળો ફેફસાને કરે છે મજબૂત એન્ટીઓક્સિડન્ટયુક્ત ચેરી ફેફસા રાખે છે દુરસ્ત જળદાળું પણ ફેફસાને સ્વસ્થ રાખવામાં કારગર લીંબુ પાણીનું સેવન પણ ફેફસાને રાખશે તંદુરસ્ત લીલા શાકનું સેવન પણ ફેફસાને મજબૂત બનાવશે ફેફસાંને સ્વસ્થ રાખવા રોજ 2 કળી લસણનું કરો સેવન