શું આપ થાઇરોઇડસની સમસ્યાથી પીડિત છો

આ ઘરેલુ ઉપચારથી કરી શકો છો કંટ્રોલ

એલોવેરાનું સેવન થાઇરોઇડ નિયંત્રિત રાખશે

કોથમીર અને જીરાનું ખાલી પેટ કરો સેવન

બોડી મસાજથી પણ થાઇરોઇડ કંટ્રોલ થશે

કપાલભાતિ નિયમિત કરવાથી ઠીક થઇ જશે

સવારે ટહેલવાની આદત પણ રાહત આપશે