ગરમીમાં કાકડી હેલ્થ અને બ્યુટી બંને માટે કારગર છે.



કાકડી હિટ અને ડિહાઇડ્રેશનથી શરીરને બચાવે છે



કાકડીનું ફેસ પેક ગરમીની સિઝનમાં લગાવી જુઓ



કાકાડી એન્ટી ઇંફ્લામેટરી અને એન્ટી ઓક્સિડન્ટસથી ભરપૂર છે
આ ગુણો સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે.


કાકડીને આપ સલાડ,રાયતા, સ્નેકસના રૂપે ખાઇ શકો છો



કાકડી ગરમીમાં સનબર્ન અને ટેનિંગની સમસ્યાથી બતાવે છે



કાકડીને ડાયટમાં સામેલ કરીને ખીલની સમસ્યાને દૂર કરી શકશો



કાકડીમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટસ સ્કિનની કરચલી દૂર કરે છે



કાકડીમાં એવા તમામ ગુણ છે, જે સ્કિનને હેલ્ધી રાખે છે.