વારંવાર છીંક આવે છે? આ અચૂક ઉપાય અપનાવો સતત છીંક આવે છે તો આ રીતે મેળવો છૂટકારો કેટલાક સરળ ઘરેલુ નુસખાથી દૂર કરી શકો છો આંબળાનો રસ પીવાથી રાહત મળે છે આદુ અને તુલસીનો રસ પીવાથી છૂટકારો મળે છે લસણ નાકના બેક્ટેરિયાને ખતમ કરી દે છે લસણના સેવનથી આ સમસ્યામાં રાહત થશે આપ આ સમસ્યામાં નટ્સને ડાયટમાં સામેલ કરો ફુદીનાને ગરમ પાણીમાં નાખીને પીવાથી રાહત મળશે આ ઉપાયોથી રાહત મળી શકે છે