આ સરળ ટિપ્સ ફોલો કરીને લેપટોપને હૈકર્સથી સુરક્ષિત રાખો



લેપટોપને હૈકર્સથી સુરક્ષિત રાખવાની સરળ ટિપ્સ છે



આ સરળ ટુપ્સને ફોલો કરીને આપ હૈકર્સથી બચી શકો છો



જીમેઇલ, ફેસબુક, વગેરેનો પાસવર્ડ હંમેશા સ્ટ્રોન્ગ રાખો



લેપટોપ પર કોઇ પણ પેઝ ખોલો તો પોપઅપ બંધ રાખો



પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરવાથી પણ બચો



ગૂગલ પર સર્ચ કરતી વખતે કોઇ અજ્ઞાત લિંક પર ક્લિક ન કરો



તેનાથી આપના લેપટોપ હૈકની શક્યતા વધી જાય છે



કોઇ પણ અજાણી એપને ડાઉનલોડ ન કરો