મહેંદીનો રંગ જેટલો ઘટ્ટ ખૂબસૂરતી વધી જાય છે મહેંદીના રંગ ઘટ્ટ આવે તો જ હાથ પર સુંદર દેખાય છે મરૂન કલરની મહેંદી હાથોની ખૂબસૂરતી વધારી દે છે મહેંદી લગાવતા પહેલા હાથને સરખી રીતે સાફ કરો બાદ મહેંદીને લગાવ્યા બાદ 8 કલાક હાથ પર રહેવા દો મહેંદી સૂકાયા બાદ કોટન પેડથી ચાનું પાણી લગાવો ચાના પાણીની સ્ટીમ હાથ પર લઇને રંગ ઘટ્ટ કરી શકાય લીંબુ અને ચાનું પાણી મહેંદીના રંગને ઘટ્ટ કરે છે પાણીથી મહેંદીને વોશ કરી લીધા બાદ બામ લગાવો આ ટિપ્સ દ્વારા આપ મહેંદીના રંગને ઘટ્ટ કરી શકો છો