સ્કિન પરથી ફાઇન લાઇન્સ આ રીતે કરો દૂર


નારિયેળ તેલ આપની સ્કિનનું મોશ્ચર બનાવી રાખે છે.


એવોકાડો ત્વચાની કરચલીઓને દૂર કરે છે.


તેને મેશ કરીને 30 મિનિટ ત્વચા પર લગાવી દો


એલોવેરા જેલથી ત્વચા પર મસાજ કરો


સૂતા પહેલા નાઇટ ક્રિમ અવશ્ય લગાવો


ઇંડાની સફેદી લગાવવાથી સ્કિન ટાઇટ થાય છે.


બદામના તેલનું મસાજ પણ કારગર છે


કાકડીનું પેસ્ટ 10 મિનિટ માટે ચહેરા પર લગાવો


સ્કિનને હાઇડ્રેઇટ રાખવા પુરતું પાણી પીઓ