તાજેતરમાં જ રીતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. લાંબી દાઢી સાથે રીતિક રોશનની આ સ્ટાઈલ એકદમ અલગ લાગે છે. પોતાની અદભૂત તસવીરો શેર કરતા રીતિક રોશને કેપ્શનમાં લખ્યું- હું મારા આંતરિક વેધાને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ ફિલ્મમાં રીતિક રોશન સૈફ અલી ખાન સાથે જોવા મળશે આ બંનેને સ્ક્રીન પર એકસાથે જોવાની ચોક્કસ મજા આવશે. રીતિક રોશનનો આ દેખાવ દર્શકોને પસંદ પડી રહ્યો છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.