2 એપ્રિલ 1969ના રોજ અજય દેવગનનો જન્મ થયો પંજાબી પરિવારમાં અજયનો જન્મ થયો હતો અજય દેવગન એક્ટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે અજય દેવગને 1999માં કાજોલ સાથે લગ્ન કર્યા બૉલીવુડની પ્રખ્યાત જોડી છે અજય અને કાજોલ અજયનું અસલી નામ વિશાલ દેવગન છે તેણે હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ RRRમાં અભિનય કર્યો અજય આગામી ફિલન રનવે-34માં દેખાશે અજયની વેબસિરીઝ રુદ્રની પણ બહુ ચર્ચા થઇ રહી છે અજયને ઘણા એવોર્ડસ મળેલા છે