દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે અલાયા એફ અલાયા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે પૂજા બેદીની છે દિકરી અલાયા ફર્નિચરવાલા જવાની જાનેમન ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે સિઝલિંગ લૂક વાયરલ થયો છે હોટ તસવીરોને લઈ રહે છે ચર્ચામાં ગ્લેમરસ અંદાજમાં અલાયા અલાયાની તસવીરોને ચાહકો લાઈક કરે છે