હુમા કુરેશીએ સોશિયલ મીડિયામાં ગ્લેમર ઉમેર્યું અભિનેત્રી લાલ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં કહેર વર્તાવ્યો તાજેતરમાં અભિનેત્રીએ નવા ફોટા શેર કર્યા છે હુમા કુરેશી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે.