હૂમા કુરેશીનું દરિયામાં શાનદાર ફોટોશૂટ, તસવીરો વાયરલ બૉલીવુડ ગર્લ હૂમા કુરેશીની હૉટ તસવીરઓએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે હૂમા કુરેશી અત્યારે માલદીવમાં દરિયામાં એન્જૉય કરી રહી છે હૂમા કુરેશી બીચ પરથી લેટેસ્ટ પૉઝ આપતી તસવીરો શેર કરી છે 36 વર્ષીય એક્ટ્રેસ હૂમા કુરેશી હજુ પણ યંગ જ લાગી રહીછે હૂમા કુરેશીએ બિકીની અને બ્રામાં શાનદાર પૉઝ આપ્યા છે વ્હાઇટ બિકીનીમાં શેર કરેલી તસવીરો પર વધુ લાઇક્સ આવી રહ્યાં છે હૂમા કુરેશી ગૉગલ્સમાં શાનદાર લાગી રહીછે હૂમા કુરેશી છેલ્લે ડબલએક્સએલ ફિલ્મમાં જોવા મળી હતી