મૃણાલ ઠાકુરે પહેલીવાર સિમ્પલ પણ બૉલ્ડ લૂકમાં પોતાની તસવીરો શેર કરી છે મૃણાલ ઠાકુરે વેકેશન પ્લેસ પરથી પોતાની એન્જૉય કરતી તસવીરો શેર કરી છે મૃણાલ ઠાકુરે લૉન્ગ ફ્રૉડમાં ફરી એકવાર પોતાની નખરાંવાળી અદાઓ બતાવી છે મૃણાલ ઠાકુરં ડીપનેક ચેક્ડ પ્રિન્ટેડ ફ્રૉક સ્ટાઇલ ડ્રેસ પહેરેલો છે મૃણાલે પોતાના આ ફોટોશૂટ દરમિયાન ખુલ્લા વાળમાં શાનદાર ક્લિક કરાવી છે મૃણાલ ઠાકુરે વિદેશની ધરતી પર પોતાના દેસી લૂક ફ્લૉન્ટ કર્યો હતો મૃણાલ ઠાકુરે બીચ પર પણ શાનદાર બિકીની પૉઝ આપ્યા હતા 30 વર્ષીય મૃણાલ ઠાકુર અત્યારે હૉટનેસના મામલામાં ટૉપ પર છે