સાઉથ એક્ટ્રેસ મોનાલિસાએ નવી તસવીરો શેર કરી છે મોનાલિસા પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે એન્જોય કરી રહી છે તેણે પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મોનાલિસાએ મોનોકિનીમાં પતિ સાથે પોઝ આપ્યા હતા. તે તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. અભિનેત્રી મોનોકિનીમાં જ્યારે વિક્રાંત શર્ટલેસ જોવા મળી રહ્યો છે મોનાલિસાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે મોનાલિસા અને વિક્રાંત સિંહે બિગ બોસના ઘરમાં લગ્ન કર્યા હતા. હવે તેમના લગ્નને 6 વર્ષથી વધુ સમય થઈ ગયો છે All Photo Credit: Instagram