હુમા કુરેશીએ બોલિવૂડમાં ફેટથી ફિટ થવા સુધીની સફર પૂરી કરી એક્ટ્રેસ પોતાની જાતને મેન્ટેન કરવા માટે એક્સરસાઇઝ અને જિમની સાથે કડક ડાયટ ફોલો કરે છે. હુમા કુરેશીને યોગ કરવાનો શોખ છે હુમાને દિવસની શરૂઆત કરવા માટે તેની બાલ્કનીમાં યોગ કરવાનું પસંદ છે હુમા તેના રોજિંદા આહારમાં ઘરે બનાવેલા ખોરાકને પસંદ કરે છે હુમા કુરેશીનો સિઝલિંગ અવતાર હુમા કુરેશીએ આ ફોટોથી ચાહકોનું દિલ જીતી લીધું હતું હુમા કુરેશીએ પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા છે આ સાથે જ લોકો તેના સ્ટાઇલિશ લુકના પણ દિવાના થઈ રહ્યા છે. હાલમાં અભિનેત્રી પોતાના નવા અવતારથી દરેકના હોશ ઉડાવતી જોવા મળે છે.