શિલ્પા શેટ્ટી પાસે છે ખુબ જ ગ્લેમરસ આઉટફિટ્સ શિલ્પા શેટ્ટીની યુનિક સ્ટાઈલ છે જેને બધા પસંદ કરે છે શિલ્પા તેના કપડાંને લઈ ચર્ચામાં રહે છે શિલ્પાના દરેક આઉટફીટ્સની પ્રસંશા થતી હોય છે ફેન્સ શિલ્પાની આ સ્ટાઈલને કોપી કરતા હોય છે સાડીમાં પણ આકર્ષક લૂકમાં દેખાય છે શિલ્પા શિલ્પાએ હમણાં જ 47 વર્ષ પૂર્ણ કર્યા શિલ્પા પોતાના પરફેક્ટ ફિગરને મેન્ટેન રાખે છે પર્પલ ક્રોપ ટોપમાં શિલ્પાએ ફેન્સને ઘાયલ કર્યા શિલ્પાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ