નુસરત તેની એક્ટિંગ અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. લાંબા સંઘર્ષ બાદ નુસરત આજે ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. તે પોતાની સ્ટાઈલને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે અભિનેત્રી એક ફિલ્મ માટે લાખો રૂપિયા લે છે નુસરત ભરૂચાએ પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી અભિનેત્રીએ પ્રખ્યાત ટીવી શો 'કિટી પાર્ટી'થી શરૂઆત કરી હતી. અભિનેત્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 'જય સંતોષી મા'થી કરી હતી. વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'કલ કિસને દેખા હૈ'માં જોવા મળી હતી અભિનેત્રીને 2011માં આવેલી ફિલ્મ પ્યાર કા પંચનામાથી ચાહકોમાં ઓળખ મળી હતી. નુસરતને તેની અસલી ઓળખ 2018માં મળી હતી