અભિનેત્રી હુમા કુરેશીની સાદગી સૌકોઈને દિવાના બનાવી દે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે

તેની લેટેસ્ટ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

અભિનેત્રીએ હાલમાં કેટલાક ફોટા શેર કર્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.

અભિનેત્રી જાંબલી કલરની ઓફ શોલ્ડર ડીપ નેક સાડીમાં જોવા મળે છે.

તેની આ સાડી ખૂબ અનોખી છે અને ફેન્સ પણ વખાણ કરતા થાકતા નથી.

હુમા કુરેશી બ્રાઈટ આઉટફિટમાં સિમ્પલ પોઝ આપી રહી છે.

આ ભડકાઉ પોશાકમાં પણ અભિનેત્રીની સાદગી ઉડીને આંખે વળગે છે.

અભિનેત્રીની વાત કરીએ તો હુમા કુરેશી પાસે હાલમાં બે ફિલ્મો છે.