સ્વિમીંગ પૂલમાં હુમાનો હોટ અંદાજ જોવા મળ્યો

હુમા હાલમાં ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે

આ દરમિયાન અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

ખુલ્લા વાળમાં પોઝ આપતી જોવા મળી હુમા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે હુમા

વ્હાઈટ સ્વિમીંગ સ્યૂટમાં હોટ લાગી રહી છે હુમા

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

(All Photos-Instagram)