આઈફા એવોર્ડમાં ઉર્વશી રૌતેલાનો જલવો જોવા મળ્યો આઈફા એવોર્ડમાં ઉર્વશી છવાઈ ગઈ ગોલ્ડન ડ્રેસમાં ઉર્વશીએ આઈફા એવોર્ડમાં એન્ટ્રી કરી થાઈ હાઈ ડ્રેસમાં ઉર્વશીનો ગ્લેમરસ અંદાજ ડીપ નેક ડ્રેસમાં ઉર્વીશીએ કામણ પાથર્યા આ ડ્રેસમાં ઉર્વશીએ સેક્સી ફિગર ફ્લોન્ટ કર્યું ઉર્વશી સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે ગોલ્ડન ડ્રેસમાં ઉર્વશીનો હોટ અંદાજ ઉર્વશીના લાખો ફોલોવર્સ તેના ફોટો લાઈક કરે છે ઉર્વશી રૌતેલા બોલીવુડમાં મોટું નામ બની ગઈ છે