શેફાલી જરીવાલાએ શેર કરી શાનદાર તસવીરો



'કાંટા લગા' ગર્લ તસવીરોને લઈ ચર્ચામાં



શેફાલી ઈન્ડસ્ટ્રીમાં બહુ એક્ટિવ નથી



સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



વ્હાઈટ બિકિનીમાં શેફાલીનો હોટ અંદાજ



આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી હતી



ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં શેર કરી તસવીરો



બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી અભિનેત્રી



ચાહકો પણ શેફાલીના આ અંદાજને પસંદ કરે છે



શેફાલીનો પિંક ડ્રેસમાં હોટ અંદાજ